Home / Recipes / મેંન્ગો આઈસ્ક્રીમ

Photo of Mango Ice cream by Bharti Khatri at BetterButter
1055
3
0.0(0)
0

મેંન્ગો આઈસ્ક્રીમ

Jul-12-2018
Bharti Khatri
5 minutes
Prep Time
1 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT મેંન્ગો આઈસ્ક્રીમ RECIPE

આ આઈસ્ક્રીમ કેરી અને દુધ મલાઈ થી બનાવેલ છે અને એકદમ સહેલાઈથી બની જાય છે. બધી જ સામગ્રી આપણા રસોડા માથી જ મળી રહે છે. ખાવામા એકદમ લાજવાબ અને નાના મોટા સૌ કોઈ નો પસંદીદા મેંન્ગો આઈસ્ક્રીમ..

Recipe Tags

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

Ingredients Serving: 4

  1. ૧ વાટકી દુધ નો પાઉડર
  2. ૧ વાટકી દૂધ
  3. ૧ વાટકી કેરી નો રસ
  4. ૧ વાટકી મલાઈ
  5. ૧/૨ વાટકી બુરુ ખાંડ

Instructions

  1. પહેલા કેરી ધોઈ ને છોલી ને મિક્સર ના જાર મા ટુકડા કરો રસ બનાવી લો.
  2. દધ, કેરી નો રસ, મલાઈ, બુરુ ખાંડ અને દુધનો પાઉડર બધી સામગ્રી એકઠી કરવી.
  3. હવે મિક્સર જાર મા કેરી નો રસ લેવો.
  4. હવે દુધ નો પાઉડર ઉમેરો.
  5. હવે મલાઈ ઉમેરો.
  6. હવે દુધ ઉમેરો.
  7. હવે બુરુ ખાંડ ઉમેરો.
  8. હવે બધુ ચમચી થી હલાવી લો.
  9. મિક્સર મા ભેગી કરેલી બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય ત્યા સુધી ફેરવો.
  10. હવે મિક્સર ને હવાચુસ્ત ડબ્બા મા આઈસ્ક્રીમ જમાવવા (સેટ થવા) ૬ થી ૭ કલાક મુકવુ.
  11. ૬ થી ૭ કલાક બાદ મેંન્ગો આઈસ્ક્રીમ બરાબર જામી (સેટ થઈ) જશે. તમરા મનગમતા સૂકા મેવા થી સજાવો.
  12. હવે તૈયાર મેંન્ગો આઈસ્ક્રીમ ને પીરસી ને મસ્ત લાજવાબ મેંન્ગો આઈસ્ક્રીમ ની મજા મણો.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE