Home / Recipes / કાળા મગ નું રસા વાળું શાક

Photo of Black gram soup by Apeksha's Kitchen at BetterButter
439
0
0.0(0)
0

કાળા મગ નું રસા વાળું શાક

Jun-27-2018
Apeksha's Kitchen
15 minutes
Prep Time
15 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT કાળા મગ નું રસા વાળું શાક RECIPE

ગુજરાતી કાળા મગ નું શાક ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે

Recipe Tags

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

Ingredients Serving: 4

  1. બાફેલા કાળા મગ
  2. 2 ચમચી તેલ
  3. 1 ટી-સ્પુન રાઈ
  4. ચપટી હીંગ
  5. 1 ટી-સ્પુન આદુની પેસ્ટ
  6. 1 ટી-સ્પુન લસણની પેસ્ટ
  7. 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  8. 2 ટમેટા ઝીણા સમારેલા
  9. 1 1/2 ટી-સ્પુન લાલ મરચું
  10. 1 ટી-સ્પુન હળદર
  11. 1 1/2 ટી-સ્પુન ધાનાજીરુ
  12. 1 ટી-સ્પુન ગરમ મસાલો
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. અડધું લીંબુ
  15. કોથમીર ઝીણી સમારેલી

Instructions

  1. સૌ પ્રથમ કાળા મગ ને બરાબર ધોઇને બાફી લેવા.
  2. એક પેન માં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી. રાઈ ફુટી જાય એટલે તેમા હીંગ અને આદુલસણ ની પેસ્ટ નાખી સાતળી લો.
  3. અવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. તેમાં હળદર, ધાનાજીરુ, લાલ મરચું અને મીઠું ઉમેરો અને મસાલો બરાબર સાંતળી લો.
  4. હવે તેમા ટમેટા નાખો ટમેટા ગળી જાય એટલે તેમા મગ નાખવા. થોડુંક પાણી નાખીને 5 મિનિટ ઉકળવા દેવું.
  5. છેલ્લા લીંબુનો રસ અને કોથમીર નાખવી મિક્સ કરી લેવું અને ગરમાગરમ પીરસવું.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE