હોમ પેજ / રેસિપી / ડ્રાય ફ્રૂટ્સ અને ચિલી પુલાવ

Photo of Dry fruits and chilli pulav by Shaheda T. A. at BetterButter
528
1
0.0(0)
0

ડ્રાય ફ્રૂટ્સ અને ચિલી પુલાવ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય ફ્રૂટ્સ અને ચિલી પુલાવ રેસીપી વિશે

મહેમાનો માટે ખાસ ચોખા ની રેસિપિ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. બાસમતી ચોખા 2 કપ ( 2 કલાક પાણી માં પલાળેલા)
  2. ખાંડ 1/2 કપ
  3. નમક સ્વાદ મુજબ
  4. ઘી 1/2 કપ
  5. બદામ 2 મોટી ચમચી દળેલા
  6. કિશમિસ 1 મોટી ચમચી
  7. કાજુ 4 મોટી ચમચી
  8. લાલ અને લીલા મરચાં 4 થી 5
  9. દૂધ 4 કપ
  10. કેસર 2 3 તાંતણા (1 ચમચી દૂધ માં પલાળેલા)
  11. એલચી પાવડર 1/2 નાની ચમચી
  12. કાંદા 1 કપ ફ્રાય કરેલા

સૂચનાઓ

  1. એક પેન માં 1 ચમચી ઘી નાખી એમાં બધા જ ડ્રાય ફ્રૂટ્સ અને ચપટી નમક નાંખી સાંતળો.
  2. એક જ પેન માં મરચાં ને પણ 2 થી 3 મિનિટ માટે સાંતળો.
  3. એક મોટા વાસણ માં ઘી ગરમ કરો.
  4. એમાં દૂધ, ચોખા, નમક અને ખાંડ નાંખી સાંતળો.
  5. ચોખા થઈ જાય એટલે ઉપર થી એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ, કેસર અને ફ્રાય કરેલા કાંદા નાંખી મિક્સ કરી લો.
  6. સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર