BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દ્રાક્ષ નું શરબત

Photo of Grape Juice by Rani Soni at BetterButter
0
4
0(0)
0

દ્રાક્ષ નું શરબત

Sep-18-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દ્રાક્ષ નું શરબત રેસીપી વિશે

ઘરે તાજો દ્રાક્ષનો રસ બનાવવું ખૂબ જ સરળ છે આ શરબત વિટામીન સી, વિટામીન એ, કે, અને બી-કૉમ્પ્લેક્સમા તેમજ વાયરલ અને ફૂગના ચેપ સામે રક્ષણ પૂરું પાડે છે.તમે કોઈપણ પ્રકારના લીલા, લાલ અથવા કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ લીલી દ્રાક્ષ
  2. 1/2 ચમચી આદુ
  3. 1/2 ચમચી જીરું પાવડર
  4. 1 ચમચી ખાંડ
  5. 1/3 ચમચી સંચળ
  6. 1/2 ચમચી લીંબુનો રસ
  7. 1/2 કપ બરફ

સૂચનાઓ

  1. દ્રાક્ષ ધોઈ અને બ્લેન્ડરમાં તમામ સામગી્ ઉમેરો
  2. એક પેસ્ટ બનાવો
  3. પેસ્ટ ને ગરણી થી ગાળો
  4. બરફ ઉમેરો અને પછી ગ્લાસમાં રેડો ઠંડુ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર