હોમ પેજ / રેસિપી / Red chilli, beetroot & flax seeds pickle

Photo of Red chilli,  beetroot & flax seeds pickle by Leena Mehta at BetterButter
983
3
0.0(1)
0

Red chilli, beetroot & flax seeds pickle

Oct-28-2018
Leena Mehta
45 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 મોટા બીટ સમારેલા
  2. 8 લાલ મરચાં
  3. 1 કળી લસણ
  4. 2 લીલા મરચાં સમારેલા
  5. મીઠા લીમડાના પાન 15
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. લાલ મરચાંનો પાવડર 2 ચમચી
  8. વરિયાળી 2 ચમચી, અળશી 3 ચમચી, રઇ 1 ચમચી, મેથી 2 ચમચી
  9. તેલ 4 ચમચી
  10. 3 લીંબુનોરસ
  11. ખાંડ 2 ચમચી

સૂચનાઓ

  1. બીટ, મરચાં ધોઈને સમારી લો. લસણ, આદુ મીઠા લીમડાના પાન ધોઈને તૈયાર કરો.
  2. મેથી, અળશી, વરિયાળી, રાઇને કોરા શેકી લો. ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો.
  3. કડાઈમાં તેલ મૂકીને તેમાં લસણ, લીમડો આદુ લીલા મરચાં સાંતળો.
  4. તેમા બીટ અને લાલ મરચાં ઉમેરો.
  5. સહેજ વાર સાંતળી તેમા બધા કોરા મસાલા ઉમેરો. તેમા 1/4 કપ પાણી ઉમેરી ઢાંકી ચડવા દો. પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. ઠંડુ પડે એટલે લીંબુ નો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  6. બરણીમાં આ ચટપટું અથાણું ભરી 1 દિવસ તડકામાં તપાવી લો. તાજુ અથાણું હોવાથી અઠવાડિયામાં વાપરી લેવુ.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Oct-29-2018
Neelam Barot   Oct-29-2018

Mast

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર