કાજૂ કતરી | Kaju katri Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  6th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Kaju katri by Dipika Ranapara at BetterButter
કાજૂ કતરીby Dipika Ranapara
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    10

    લોકો

5

0

કાજૂ કતરી વાનગીઓ

કાજૂ કતરી Ingredients to make ( Ingredients to make Kaju katri Recipe in Gujarati )

  • 2 કપ કાજૂ નો પાવડર (500 ગ્રામ કાજૂ ગ્રાઇન્ડ કરવા )
  • 3/4 કપ ખાંડ
  • 2 ચમચા મીલ્ક પાવડર
  • 1 ટી સ્પૂન ઘી
  • ખાંડ ડૂબે એટલું પાણી અથવા દૂધ
  • ચાંદી નો વરખ જરૂર મૂજબ

How to make કાજૂ કતરી

  1. સૌ પ્રથમ એક પેન માં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ટપકું મૂકો અને ખસે નહી તેવી ચાસણી બનાવો.
  2. ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી દો, નીચે ઉતારી લો.
  3. હવે, તેમાં કાજૂ પાવડર, મીલ્ક પાવડર અને ઘી નાખી હલાવો .
  4. બે પ્લાસ્ટિક પેપર વચ્ચે કાજૂ નો મોટો લૂવો મૂકી વણી લો.
  5. ચાંદી નો વરખ લગાવી કાપી લો.

Reviews for Kaju katri Recipe in Gujarati (0)