દાડમ ની છાલ ની ચા/ તિસાને | Pomegranate Peel Tea/ Tisane Recipe in Gujarati

ના દ્વારા Lata Lala  |  29th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Pomegranate Peel Tea/ Tisane by Lata Lala at BetterButter
દાડમ ની છાલ ની ચા/ તિસાનેby Lata Lala
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

5

0

દાડમ ની છાલ ની ચા/ તિસાને વાનગીઓ

દાડમ ની છાલ ની ચા/ તિસાને Ingredients to make ( Ingredients to make Pomegranate Peel Tea/ Tisane Recipe in Gujarati )

 • 1 લાલ દાડમ ની છાલ
 • ગરમ પાણી 1 ગ્લાસ
 • મધ 1 ચમચો

How to make દાડમ ની છાલ ની ચા/ તિસાને

 1. લાલ દાડમ ની છાલ સારી રીતે પાણી થઈ ધોઈ ને રાખો
 2. પાણી એકદમ ગરમ કરી લઓ
 3. આ ગરમ પાણી ને દાડમ ની ઉપર રેડો
 4. ઢાંકણ મૂકી 30 મિનિટ રહેવા દો
 5. પછી એને ચાણી ને મધ નાખો

My Tip:

દાડમ એકદમ લાલ રંગ વાળા વાપરો તો રંગ સારો આવશે

Reviews for Pomegranate Peel Tea/ Tisane Recipe in Gujarati (0)