કાજુ ચીલી મોગલાઇ કરી | Kaju Chilli Mughlai Curry Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  17th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Kaju Chilli Mughlai Curry by Mital Viramgama at BetterButter
કાજુ ચીલી મોગલાઇ કરીby Mital Viramgama
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

5

0

કાજુ ચીલી મોગલાઇ કરી વાનગીઓ

કાજુ ચીલી મોગલાઇ કરી Ingredients to make ( Ingredients to make Kaju Chilli Mughlai Curry Recipe in Gujarati )

  • 10થી 15 પીંસ મીડીયમ તીખાં મરચાં
  • 150g કાજુ
  • 1સ્પૂન ખસખસ
  • 2ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  • 2ટેબલ સ્પૂન માવો ખમણેલો
  • 3ટમેટા
  • 3 ડુંગળી
  • 1સ્પૂન પંજાબી સબ્જી મસાલા
  • 1ટી સ્પૂન ખાંડ
  • 3ટેબલ સ્પૂનતેલ
  • 1/2સ્પૂન સ્પૂન લસણ પેસ્ટ
  • 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  • નીમક સ્વાદ અનુસાર
  • 1 સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • 1ટી સ્પૂન ધાણા જીરૂ
  • 1ટી સ્પૂન કસૂરી મેથી
  • વધાર માટે રાઇ જીરૂ હીઞ
  • 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  • 1ટેબલ સ્પૂન પનીર અથવા ચીઝ ખમણેલું
  • સૂકા મસાલા બધું 1નંગ લેવા નુ(લવીંગ,એલાયચી,સૂકૂ લાલ મરચું,તજ,બાદીયા)

How to make કાજુ ચીલી મોગલાઇ કરી

  1. સૌથી પહેલાં એક કડાઇ મા તેલ ગરમ કરી તેમાં બધા આખા મસાલા નાખી સમારેલી ડુંગળી નાખી સાંતળવું .
  2. હવે લસણ આદુ ની પેસ્ટ નાખી કાપેલાં ટમેટા નાખી કસૂરી મેથી નાખી થોડું લાલ મરચું નાખી સાંતળવું.
  3. બરાબર ચડી જાય એટલે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો અને ઠંડુ થાય એટલે મીકસર મા પીસી લો ગ્રેવી.
  4. 50g કાજુ અને ખસખસ માં ફ્રેશ ક્રીમ અને માવો નાખી મીકસી મા પેસ્ટ બનાવી લો.
  5. હવે તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં મા કાપો મારી તળી લો. તેલ માં નાખી ને તરંતજ કાઢી લેવા ના વધારે ચડવા દેવાના નથી. કાજુ પણ તળી લો.
  6. હવે 2ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી ગ્રેવી નાખી નીમક સ્વાદ અનુસાર લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો ખાંડ નાખી સાંતળવું .
  7. ગ્રેવી બરાબર ચડી જાય એટલે તેમાં કાજુ ની પેસ્ટ નાખી સાંતળવું.
  8. છેલ્લે મરચાં અને તળેલા કાજુ નાખી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું .અને લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.
  9. હવે સબ્જી તૈયાર છે તેમાં ઉપર પનીરખમણેલું નાખી સવઁ કરો પરોઠા કે નાન સાથે.

Reviews for Kaju Chilli Mughlai Curry Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો