હોમ પેજ / રેસિપી / કિવી ચોકલેટ શ્રીખંડ

Photo of Kiwi chocolate shrikhand by Urvashi Belani at BetterButter
860
11
0.0(0)
0

કિવી ચોકલેટ શ્રીખંડ

Dec-28-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિવી ચોકલેટ શ્રીખંડ રેસીપી વિશે

આ રેસીપી માં શ્રીખંડ ને કિવી અને ચોકલેટ નો નવો ફ્લેવર આપ્યો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કિવી
  2. 1 કપ મઠ્ઠો
  3. 1/2 કપ દળેલી ખાંડ + 2 ચમચી દળેલી ખાંડ
  4. 1/4 ચમચી એલચી પાવડર
  5. 2 ચમચા ચોકલેટ સોસ
  6. ચોકલેટ ચિપ્સ

સૂચનાઓ

  1. કિવી ને કાપી ને મિક્સર મા પીસી લો
  2. તેમાં 2 ચમચી ખાંડ નાખી ગેસ પર ગરમ કરવા મુકો, ગાઢું થાય પછી ગેસ બન્દ કરી ઠંડુ થવા દો.
  3. મઠ્ઠા માં પીસેલી ખાંડ નાખી બરાબર ફેટી લો પછી કપડાં માંથી ચાળી લો.
  4. હવે તેમાં એલચી પાવડર, કિવી પેસ્ટ અને ચોકલેટ સોસ નાખી બરાબર મિક્સ કરી ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દો.
  5. ચોકલેટ ચિપ્સ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર