ચોકલેટ મૂસ | Chocolate Mousse Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  5th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Chocolate Mousse by Mital Viramgama at BetterButter
ચોકલેટ મૂસby Mital Viramgama
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

8

0

ચોકલેટ મૂસ વાનગીઓ

ચોકલેટ મૂસ Ingredients to make ( Ingredients to make Chocolate Mousse Recipe in Gujarati )

  • 200ગ્રામ પ્લેન ચોકલેટ
  • 50 ગ્રામ વાઇટ ચોકલેટ
  • 2 કપ વીપ્ડ ક્રીમ
  • 2 ટીંપા વેનીલા એસેન્સ
  • 1 ટેબલ સ્પૂન ચોકલેટ વોર્મસેલી
  • 4 પીંસ ચોકલેટ
  • 4 પીસ ઓરીયો બીસ્કીટ

How to make ચોકલેટ મૂસ

  1. પહેલાં 200 ગ્રામ પ્લેન મેલ્ટેડ ચોકલેટ લઇને તેમાં ડોઢ કપ વીપ્ડ ક્રીમ નાખી અને વેનીલા એસેન્સ નાખી સરખાઇ થી બીટ કરી લો.
  2. હવે જેમા સર્વ કરવાનું હોય તે ગ્લાસ લઈને તેમાં પોણા ગ્લાસ ભરીને ફ્રીજ મા એક કલાક માટે રાખી દો.
  3. હવે વાઇટ ચોકલેટ ને મેલ્ટ કરી તેમાં 1/2કપ વીપ્ડ ક્રીમ નાખી મીક્સ કરી લો .
  4. હવે ચોકલેટ વાળા ગલાસ ફ્રીજ માંથી કાઢી ને ઉપર વાઇટ ચોકલેટ રેડી ફ્રીજ મા સેટ થવા માટે રાખી દો.
  5. હવે બરાબર સેટ થઇ જાય એટલે ઉપર ચોકલેટ વેર્મિસેલી છાંટી અને ઓરીયો બીસ્કીટ અને ચોકલેટ લગાવીને ચીલ્ડ સર્વ કરો.

Reviews for Chocolate Mousse Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો