Photo of Chocolate Mousse by Mital Viramgama at BetterButter
657
9
0.0(0)
0

Chocolate Mousse

Jan-05-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ફ્રેંચ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 200ગ્રામ પ્લેન ચોકલેટ
  2. 50 ગ્રામ વાઇટ ચોકલેટ
  3. 2 કપ વીપ્ડ ક્રીમ
  4. 2 ટીંપા વેનીલા એસેન્સ
  5. 1 ટેબલ સ્પૂન ચોકલેટ વોર્મસેલી
  6. 4 પીંસ ચોકલેટ
  7. 4 પીસ ઓરીયો બીસ્કીટ

સૂચનાઓ

  1. પહેલાં 200 ગ્રામ પ્લેન મેલ્ટેડ ચોકલેટ લઇને તેમાં ડોઢ કપ વીપ્ડ ક્રીમ નાખી અને વેનીલા એસેન્સ નાખી સરખાઇ થી બીટ કરી લો.
  2. હવે જેમા સર્વ કરવાનું હોય તે ગ્લાસ લઈને તેમાં પોણા ગ્લાસ ભરીને ફ્રીજ મા એક કલાક માટે રાખી દો.
  3. હવે વાઇટ ચોકલેટ ને મેલ્ટ કરી તેમાં 1/2કપ વીપ્ડ ક્રીમ નાખી મીક્સ કરી લો .
  4. હવે ચોકલેટ વાળા ગલાસ ફ્રીજ માંથી કાઢી ને ઉપર વાઇટ ચોકલેટ રેડી ફ્રીજ મા સેટ થવા માટે રાખી દો.
  5. હવે બરાબર સેટ થઇ જાય એટલે ઉપર ચોકલેટ વેર્મિસેલી છાંટી અને ઓરીયો બીસ્કીટ અને ચોકલેટ લગાવીને ચીલ્ડ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર