હોમ પેજ / રેસિપી / કાજુ કેરી લસ્સી

Photo of Cashewmango lassi by Aachal Jadeja at BetterButter
392
5
0.0(0)
0

કાજુ કેરી લસ્સી

Jan-08-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કેરી લસ્સી રેસીપી વિશે

પાર્ટી માં પંજાબી થીમ માં બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • પંજાબી
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. દહીં૧ વાટકો
  2. ખાડં ૧ ચમચી
  3. કેરીના કટકા ૧ કપ
  4. કાજુ ૨ ચમચી

સૂચનાઓ

  1. મિકસર માં દહીં, કેરી ના કટકા, ખાડં, કાજુ નાખી બ્લેન્ડ કરી લો
  2. બરફ નાખો
  3. તૈયાર છે લસ્સી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર