હોમ પેજ / રેસિપી / દહીં કટલેટ

Photo of curd cutlet by Komal Dattani at BetterButter
530
5
0.0(0)
0

દહીં કટલેટ

Jun-12-2018
Komal Dattani
120 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં કટલેટ રેસીપી વિશે

લો કેલેરી નાસ્તા માટે સારો ઓપ્શન છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ પાણી વગર નુ દહીં
  2. ૩ ચમચી ચણા નો લોટ
  3. ૧/૨ ચમચી લાલ મરચા પાઉડર
  4. મીઠુ
  5. ૨ ચમચી સમારેલી ડુંગરી
  6. ૨ ચમચી સમારેલ કેપ્સીકમ
  7. રવો - કોટીંગ માટે
  8. તેલ - શેકવા માટે
  9. ૧ ચમચી ચાટ મસાલો

સૂચનાઓ

  1. ૧ બાઉલ મા રવા અને તેલ ને છોડી ને બધી સામગ્રી મીક્ષ કરો.
  2. હવે તે સામગ્રી માથી ટીક્કી વારો.
  3. ટીક્કી ને રવા મા કોટ કરી તવા પર તેલ થી ક્રીસ્પી થાય ત્યાં સુધી શેકો.
  4. ચા અથવા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર