હોમ પેજ / રેસિપી / Walnut Halwa
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી મૂકવું.
હવે તેમાં અખરોટ નો ભૂકો ઉમેરી તેને ૫ મિનિટ શેકો.
હવે એમાં મોળો માવો ઉમેરીને ૨ મિનિટ થવા દો.
હવે ધીરે ધીરે દૂધ ઉમેરી એને સત્તત હલાવો.
હવે તેમાં ખાંડ ઉમેરી એને હલાવો જ્યાં સુધી ઘી છૂટું ના પડે.
હવે તેમાં ઇલાયચી નો ભૂકો ઉમેરો.
ગેસ પર થી ઉતારીને સર્વિંગ પ્લેટ માં લઈ અખરોટ ના આખા ટુકડા થી સજાવો.
તૈયાર છે ગરમા ગરમ પૌષ્ટિક અખરોટ નો હલવો.
સર્વિંગ: 4
I load my dishes with more excitement than you will find in other new recipes that are getting far more attentions.
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
લોગીન
પાસવર્ડ ભૂલી ગયા છો?
સાઇન ઇનતમારા પાસવર્ડને ફરીથી સેટ કરવા માટે તમારું ઇમેઇલ દાખલ કરો અને અમે તમને તમારો પાસવર્ડ ફરીથી સેટ કરવા વિશે સૂચના મોકલીશું
તમારા મેઇલ પર પાસવર્ડ ફરીથી સેટ કરવાની લિંક મોકલવામાં આવી છે. કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
કૃપા કરીને તમારું મેઇલ તપાસો.Enter your new password
BetterButter સાથે સાઇન અપ કરો અને અન્વેષણ શરૂ કરો
ખાતું બનાવીને, હું શરતો સ્વીકારું છું
સાઈન અપતમારી ગેલેરીમાંથી ફોટા અપલોડ કરો
કેમેરા ઓન કરી ફોટો લો
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો