હોમ પેજ / રેસિપી / ઉપવાસ સ્પેશિયલ સ્પાઈસી દુધી લચકો
સ્પાઈસી દુધી લચકો ઉપવાસ મા બનાવવા આવે છે, જે લોકો ને ડાયાબિટીસ છે તે લોકો ઉપવાસ મા બટાકા નથી ખાઈ શકતા તો તે લોકો માટે આ દુધી નો લચકો વિના ટેન્શન ખાઈ શકે છે, આ વાનગી લો કૉબ્સ છે, તેથી એક હેલ્ધી વાનગી પણ છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો