હોમ પેજ / રેસિપી / ચોકલેટ દિવા

Photo of Chocolate diya by Aachal Jadeja at BetterButter
509
1
0.0(0)
0

ચોકલેટ દિવા

Nov-21-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ દિવા રેસીપી વિશે

દિવાળી એટલે પ્રકાશ ચારે બાજુ. દિવા નો તહેવાર, તો મે પણ બનાવી લીધા બાળકો માટે ચોકલેટ દિવા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ભારતીય
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૫૦ ગ્રામ માવો
  2. ૫૦ ગ્રામ દળેલી ખાડં
  3. ૧ ચમચી ઘી
  4. ૧ ચમચી ચોકો પાવડર
  5. ૪-૫ બદામ

સૂચનાઓ

  1. કડાઈમાં ઘી, માવો, ખાડં નાખી મિક્સ કરો
  2. સતત હલાવતા રહો
  3. ૫-૬ મિનિટ ધીમા ગેસ પર ચલાવતા રહ્યો
  4. ૧ ચમચી મિશ્રણ કાઢી લો
  5. બાકીના મિશ્રણ માં કોકો પાઉડર નાખી મિક્સ કરી લો
  6. ઠંડો પડતા તેના નાના ગોળ આકાર કરી દિવા નો આકાર આપી દો
  7. સફેદ મિશ્રણ તૈયાર કરી રાખ્યું છે તેની વાટ બનાવી લો
  8. બદામના પીસ કરી જયોત બનાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર