વેજીટેબલ બીરીયાની | Vegetable Biryani Recipe in Telugu

ના દ્વારા Dr.Kamal Thakkar  |  17th Apr 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • વેજીટેબલ બીરીયાની, How to make વેજીટેબલ બીરીયાની
વેજીટેબલ બીરીયાનીby Dr.Kamal Thakkar
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

118

0

વેજીટેબલ બીરીયાની વાનગીઓ

વેજીટેબલ બીરીયાની Ingredients to make ( Ingredients to make Vegetable Biryani Recipe in Gujarati )

 • 1 કપ બાસમતી ચોખા
 • 1/2 કપ ફ્રેન્ચ કઠોળ
 • ગાજર-1/2 કપ
 • લીલા વટાણા-1/2 કપ
 • કોલી ફ્લાવર 1/2 કપ
 • બટાકા 1/2 કપ
 • 6-કાંદો
 • દહીં- 1 કપ
 • આદું લસણ ચટણી અને લીલા મરચાની પેસ્ટ- 1 ચમચી
 • તેલ-2 ચમચી
 • કેસર- 1 ચમચી દૂધમાં બોળેલ 1 તાંતણો
 • ઘી-2 ચમચી
 • જીરું-1 ચમચી
 • 5 લવિંગ
 • 1 ઇંચ તજ પટ્ટી
 • 5-એલચી
 • તમાલ પત્ર -2

How to make વેજીટેબલ બીરીયાની

 1. બધા શાકભાજીને મધ્યમ કાપીને કૂકરમાં બે સીટી વગાડો, તે અડધા પકવેલ હશે
 2. 6 કાંદા માંથી ભૂખરા રંગના તળેલ કાંદા બનાવો
 3. કેસર ને દૂધમાં નાખો
 4. અડધા કલાક માટે ચોખાને ભીંજવી રાખો। તેને પાણીમાં ઉકાળો અને મીઠું નાખો, જ્યાં સુધી તે અડધા રંધાઈ નહીં જાય અને તેમાંથી ચાળણી વડે પાણી કાઢી નાખો
 5. હવે પ્રેસર કુકર લો. તેમાં તેલ નાખો, જેમ તેલ ગરમ થાય તેમાં જીરું, લવિંગ, તજ, તમાલ પત્ર નાખો અને સાંતળો
 6. હહવે આદું લસણની ચટણી નાખો અને જ્યાં સુધી કાચી વાસ દૂર નહીં થાય ત્યાં સુધી તેને સાંતળો। તેમાં હળદર, મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલા અથવા બિરિયાની મસાલા ઉમેરો અને સાંતળો
 7. મીઠું અને અડધા પકવેલ શાકભાજી અને અને તેને જેમાં પકવેલ હોય તે પાણી સાથે ઉમેરો
 8. આપણે બનાવેલ થોડા તળેલ કાંદા તેમાં ઉમેરો
 9. હવે ગેસ બંધ કરો આને દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો જ્યાં સુધી બધા શાકભાજી પર મસાલો નહીં લાગી જાય
 10. આમાંથી અડધા શાકભાજી ને બાઉલમાં કાઢો
 11. હવે આપણી પાસે કૂકરમાં નીચેના તળિયે શાકભાજી છે અને તેમાં ઉપર ચોખાનું સ્તર છે. તેમાં થોડું ઘી સારી રીતે લગાવો અને થોડું કેસર દૂધ નાખો
 12. ફરી શાકભાજી ઉમેરો જે આપણે બાઉલમાં કાઢ્યા। તેને સરખી રીતે ગોઠવો। તમે તેમાં થી પછીથી થોડા ફુદીના પત્તા ઉમેરી શકો છો
 13. હવે તેના પર બાકીના ચોખા મુકો। થોડું ઘી મુકો અને આ સ્તર પર બાકીનું કેસર દૂધ મુકો
 14. થોડા તળેલ કાંદા તેના પર નાખો અને કુકર નું ઢાંકણું બંધ કરો
 15. હવે આપણે કૂકરમાં બિરિયાની બનાવી છે.પીરસવાના અડધા કલાક પહેલા ધીમી તાપે ગેસ પર મુકો અને બિરિયાની ને 15-20 મિનિટ સુધી રંધાવા દો
 16. જો તમારા જમવામાં વાર હોય તો તમે કૂકરને લોખંડના પટ્ટી પર મૂકીને તેને આડકતરી રીતે ગરમ કરો. તેને તમારી પસંદગી ના કોઈ પણ રાયતા સાથે પીરસો

My Tip:

કૂકરમાં રાંધવાથી દમ અસર મળશે જેમાં વાસણને બંધ કરવાની જરૂર નહીં પડે અને તે બળી પણ નહીં જાય

Reviews for Vegetable Biryani Recipe in Gujarati (0)